લગ્નમાં અચાનક મહેમાનોની સામે નખરા કરવા લાગી વહુ, પછી મંડપ વચ્ચે જ દુલહન સાથે વરરાજાએ કર્યું…

0

કન્યા જ્યારે વરમાળા માટે એન્ટ્રી કરે છે તો દરેક લોકો તેની રાહ જુએ છે. તો જાન લઇને આવેલો વરરાજા પણ સ્ટેજ પર કન્યાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે. ઘણી વખત કન્યા ખૂબ જ ઝડપી હોય છે. જ્યારે તે સ્ટેજની નજીક હોય છે ત્યારે નખરા કરવા લાગે છે.

કન્યા જ્યારે સ્ટેજની પાસે આવે છે ત્યારે વરરાજા પાસે ડિમાન્ડ કરવા લાગે છે કે તે તેને ઉપાડીને લઇ જાય અથવા પછી હાથ પકડીને સ્ટેજ સુધી લઇ જાય. સોશિયલ મીડિયામાં આવો એક વીડિયો વાયરલ થયો છે. જેવી કન્યાએ એન્ટ્રી લીધી તો દરેકની નજર તેના પર સ્થિર થઇ હતી.

કન્યાની સાથે તેની બહેનો અને સહેલીઓ પણ હાજર હતી. કન્યા જેવી સ્ટેજની નજીક પહોંચી તેવી વરરાજા પાસે ડિમાન્ડ કરવા લાગે છે કે તે તેને ઉપાડીને લઇ જાય અથવા પછી હાથ પકડીને સ્ટેજ સુધી લઇ જાય. જો કે, વરરાજા કન્યાને લેવા માટે નીચે આવે છે, પરંતુ કન્યા નખરા કરવા લાગે છે.

વરરાજાએ કન્યાને સ્ટેજ પર લઈ જવા માટે હાથ આગળ વધાર્યો તો કન્યા પોતાનો હાથ આપી રહી ન હતી અને અવાર-નવાર હાથ પાછળ લઇ જતી હતી. થોડી વાર તો આવુ ચાલ્યું. પરંતુ આખરે કન્યા માની ગઇ અને તાત્કાલિક સ્ટેજ પર જવા માટે તૈયાર થઇ ગઇ.

ઈન્ટરનેટ પર વરરાજા અને કન્યાનો આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર WeddingzWorld નામના એકાઉન્ટ દ્વારા આ વીડિયો જેવો અપલોડ કરવામાં આવ્યો. તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો. આ વીડિયોને લગભગ 26 હજાર લોકોએ લાઈક કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed