રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને કારણે યુક્રેનમાં અભ્યાસ કરવા ગયેલા સુરતના અનેક વિદ્યાર્થીઓ ત્યાં હજી પણ અટવાયા છે. યુક્રેનમાં રહી શકાય તેવી સ્થિતિ ન હોવાને કારણે તેઓ પોતાના બચાવ કરવા માટે હવે પોલેન્ડ અને રોમાનિયા તરફ જઈ રહ્યા છે પરંતુ ત્યાં પણ તેમની મુશ્કેલીઓ ઓછી થતી દેખાતી નથી. આજે વાલીઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને […]
Month: February 2022
વાહ! થલાઈવા નો ન્યુ લૂક વાયરલ, રજનીકાંત સ્ટાઇલમાં ફોટા થયા વાયરલ- જુઓ અહીં
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની IPL 2022માં મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે લીગની છેલ્લી સીઝનનો ખિતાબ જીત્યો હતો. પરંતુ IPL શરૂ થવાના એક મહિના પહેલા જ પૂર્વ ભારતીય કેપ્ટન ધોનીનો નવો લૂક વાયરલ થઈ રહ્યો છે. સ્ટાર સ્પોર્ટ્સે ધોનીના નવા લૂકના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર શેર […]
એલોન મસ્ક આવ્યા મેદાનમાં, કરી યુક્રેન ને મદદ, હવે થશે એવું કે રશિયાને તો પરસેવો છૂટી જશે- જાણો અહીં
રશિયા અને યુક્રેન વચ્ચે આજે ચોથા દિવસે પણ યુદ્ધ યથાવત છે. યુક્રેનના ઉપ વડાપ્રધાન અને ડિજિટલ ટ્રાંસફોર્મેશન મંત્રી મિખાઈલો ફેડેરોવે આ યુદ્ધ માટે ટેસ્લા અને સ્પેસ એક્સ કંપનીના માલિક એલન મસ્ક પાસે મદદ માંગી છે. એલન મસ્કની સ્ટારલિંક સેટેલાઈટથી ચાલતી ઈન્ટરનેટ સર્વિસ છે. અને હવે આ ઈન્ટરનેટ સર્વિસ યુક્રેનને આપવામાં આવી છે. યુદ્ધમાં યુક્રેનની ઈન્ટરનેટ […]
વિરાટ કોહલીની 100 મી ટેસ્ટ માં BCCI એ પહેલાં જ આપી દીધો આવડો મોટો ઝટકો, લીધો મોટો નિર્ણય
વિરાટ કોહલી માટે પાછળનો થોડો સમય ખાસ રહ્યો નથી. વિરાટ ત્રણેય ફોર્મેટમાં પોતાની કપ્તાની ગુમાવી બેસ્યો છે તથા બે વર્ષથી તેમનું બેટ સદી ફટકારી શક્યું નથી. પરંતુ હવે વિરાટ શ્રીલંકા વિરુદ્ધ આગામી ટેસ્ટ સીરીઝમાં પોતાની 100મી ટેસ્ટ રમવા માટે તૈયાર છે. જોકે આ મુકાબલા પહેલા જ વિરાટ કોહલીને એક મોટો ઝટકો લાગ્યો છે. પંજાબ ક્રિકેટ […]
અરે આ શું, ન જોયેલું જ સાંભળેલું- એક સાથે 58 અક્ષરો નું ગામનું નામ – જુઓ અહીં
ટુંકુ નામ બોલવામાં અને લખવામાં સરળ પડે છે એનાથી ઉલટું લાંબુ નામ કંટાળો આપે છે. સામાન્ય રીતે ૨ થી ૫ અક્ષર ધરાવતા નામ ઉચ્ચારવામાં રાહત રહે છે પરંતુ જો કોઇ ગામ કે સ્થળનું નામ લાંબો ફકરો લખતા હોય એવું હોયતો પારાવાર તકલીફ વેઠવી પડે છે. બ્રિટનમાં વેલ્સના કાંઠે દુનિયામાં સૌથી લાંબુ ૫૮ અક્ષરો ધરાવતું ગામ […]
યુક્રેનથી સુરત પહોંચેલા 6 વિદ્યાર્થીઓ તેના વાળીને વળગીને રોવા લાગ્યા, રોતા રોતા કહ્યું એવું કે જાણીને આખો ફાટી જશે
યુક્રેનના ચીનીવિસીયાથી 6 વિદ્યાર્થીઓ સુરત પહોંચ્યા છે. સુરત સર્કિટ હાઉસ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના માતા-પિતાને મળતાની સાથે જ ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતાં. પોતાની દીકરીને ગાડીમાંથી ઉતરતાની સાથે જ માતાને ભેટીને હર્ષના આંસુ જોવા મળ્યા હતા. છેલ્લા આઠ દસ દિવસથી પોતાની દીકરીની ચિંતા કરનાર વાલીઓના આંખોમાં અશ્રુધારા જોવા મળી હતી. યુદ્ધ જેવી […]
90 વર્ષો બાદ જન્મ્યું આ અજીબ પ્રાણી, જોઈને જ આંખો ફાટી જશે
બાળપણનો એ સમય યાદ કરો, જ્યારે શિક્ષકો આપણને પ્રાણીઓના નામ યાદ કરાવતા હતા. એક સાથે ચિત્રો હતા અને આગળ નામ લખવાના હતા. સિંહ, ચિત્તા, વાઘ સિવાય પણ દુનિયામાં એવા કેટલાય પ્રાણીઓ છે. જેમના નામ યાદ નથી અથવા તો આપણે તેમના નામ પણ જાણતા નથી. એવી પણ શક્યતા છે કે આપણે તેમના વિશે કશું જાણતા પણ […]
તારક મહેતા ની જૂની સોનુ એ સમુદ્ર માં દેખાડ્યો પોતાનો ઝલવો- જુઓ બોલ્ડ લૂકસ
છેલ્લા 13 વર્ષથી લોકોના ચહેરા પર સ્મિત લાવનાર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. આ શોમાં એક વખત પણ દેખાતા કલાકારો જો ફેમસ થઈ જાય છે, તો તે નિધિ ભાનુશાળીની વાત છે, જે ટીવી પર વર્ષો પછી એક પાત્ર ભજવે છે. તે અત્યારે ભલે સોનુનું પાત્ર ભજવતી ન હોય, […]
મોટા સમાચાર: યુક્રેનના રાષ્ટ્રપતિ એ ભારત પાસે માંગી મોટી મદદ, કહ્યું ખાલી અમારા માટે આટલું કરો
યુક્રેની રાષ્ટ્રપતિ Zelenskyએ પ્રધાનમંત્રી મોદીને ફોન કર્યો હતો. ફોનમાં પીએમ મોદી પાસે યુક્રેનને બચાવવા તેમની મદદ માગી હતી. Zelenskyએ પીએમ મોદીને યુએન સિક્યુરીટી કાઉન્સિલમાં યુક્રેનના પક્ષમાં વોટિંગ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે હાલમાં રશિયાના એક લાખથી પણ વધારે સૈનિકો યુક્રેનની જમીન પર છે. ઝેલેન્સ્કીએ ટ્વિટ કરીને જણાવ્યું કે મેં પ્રધાનમંત્રી મોદી સાથે ફોન […]
એક તો તેમની મદદ કરી તો પણ મહેસાણા ના વિદ્યાર્થીઓ ‘ઓપરેશન ગંગા’ ની મજાક ઉડાવે છે, જુઓ વિડીયો-તમારું આમાં શુ કહેવું છે
રશિયા-યુક્રેનના યુદ્ધ વચ્ચે અનેક ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે. બાળકોના ફોન ન લાગતા માતા-પિતાની સ્થિતિ કફોડી બની ગઈ છે. પોતાના વહાલસોયાની ત્યાં શું સ્થિતિ હશે તેની કંલ્પના કરતા અનેક માતા-પિતા રડી રહ્યા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર લાવવા માટે ભારત સરકાર ‘ઓપરેશન ગંગા’ ચલાવી રહી છે. આ અંતર્ગત ઘણા ભારતીઓને બહાર કઢાયા છે અને હજુ બીજા […]