ઝીરો પર આઉટ થતા ડ્રેસિંગ રૂમમાં નાચી રહ્યા છે કોહલી, વિડીયો વાયરલ થતા અકળાયા ફેન્સ

0

જયારે પંત બેટિંગ કરવા આવ્યા ત્યારે 12.4 ઓવરમાં ટીમ ઇન્ડિયાના ૬૪ રણ પર 2 વિકેટ લાગી ચુકી હતી. ભારતીય કેમ્પમાં ચિતાનો માહોલ હતો. પછી ઇન્ડિયન વિકેટકીપર-બેટ્સમેન પંતે તાબડતોબ રણ બનાવવાના શરુ કરી દીધા જેને વિરાટ કોહલી પણ ખુબ એન્જોય કરી રહ્યાં હતા.

ભારત તથા દક્ષિણ આફ્રિકા વચ્ચેના મેચ દરમિયાન ઇન્ડિયન ફેંસ વચ્ચે નિરાશા છવાયેલ હતી, પરંતુ આ વીડિયો જોતા લાગે છે વિરાટ કોહલીને જરૂર રાહત મળી હશે. વૃષભ પંતની બેટિંગને વિરાટ કોહલી તથા શિખર ધવન ડ્રેસિંગ રૂમમાંથી જોઈ રહ્યાં હતા, જયારે પંતે મિડ ઓફ ફિલ્ડરના ઉપરથી શાનદાર બાઉન્ડ્રી મારી તો કિંગ કોહલી ખુશીથી ઝૂમવા લાગ્યા. તેમનો ડાન્સ વીડિયો સોશ્યલ મીડિયા પર હવાની જેમ વાયરલ થઇ ગયો.

વૃષભ પંતે બીજા વન ડેમાં 71 બોલમાં 119.71ની સ્ટ્રાઈક રેટ સાથે 85 રણની શાનદાર પારી રમી. આ દરમિયાન તેમણે 10 ચોક્કા તથા 2 છક્કા માર્યા. પંતને દક્ષીણ આફ્રિકાના બોલર તબરેજ શમ્સીએ એડમ માર્કરામના હાથો કેચ આઉટ કરાવ્યા હતા.

વૃષભ પંતની આ પારીની બદોલત ટીમ ઇન્ડિયાએ નિર્ધારિત 50 ઓવરમાં 6 વિકેટ પર 287 રણનો સ્કોર કર્યો. આના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ ફક્ત 3 માચની સીરીઝમાં 2-0 ની અજેય બઢત બનાવી લીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed