પ્રિયંકા બ્રા પહેર્યા વગર જ એવોર્ડ શો માં પોચી ગય , પછી બધા વચ્ચે કરવું પડ્યું કઈક આવું – જુઓ અહી

0

પ્રિયંકા ચોપરા દરરોજ હેડલાઇન્સમાં રહે છે. હાલમાં અભિનેત્રી તેના પ્રોજેક્ટ્સમાં ખૂબ જ વ્યસ્ત છે. તેની ફિલ્મ મેટ્રિક્સ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. પ્રિયંકા આ ફિલ્મના પ્રમોશનમાં સક્રિયપણે ભાગ લઈ રહી છે.

પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) દરરોજ હેડલાઇન્સમાં રહે છે. હાલમાં અભિનેત્રી તેના પ્રોજેક્ટ્સમાં ખૂબ જ વ્યસ્ત છે. તેની ફિલ્મ મેટ્રિક્સ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. પ્રિયંકા આ ફિલ્મના પ્રમોશનમાં સક્રિયપણે ભાગ લઈ રહી છે.

અભિનેત્રી એક-એકથી ચઢિયાતા આઉટફિટ પહેરીને ફેન્સને આશ્ચર્યચકિત કરી રહી છે. પરંતુ ક્યારેક પ્રિયંકા ખૂબ જ એક્સપેરિમેંટલ બની જાય છે. એકવાર તો પ્રિયંકા એક એવોર્ડ ફંક્શનમાં બ્રા વગર પહોંચી ગઇ હતી.

બાફ્ટા એવોર્ડ એપ્રિલ 2021માં યોજાયો હતા. આ એવોર્ડ ફંક્શનમાં પ્રિયંકાએ અત્યાર સુધીનો સૌથી બોલ્ડ ડ્રેસ પહેર્યો હતો. તે ફંક્શનમાં જેણે પણ પ્રિયંકાને જોઇ તે જોતું જ રહી ગયું.

અભિનેત્રીને તેના ડ્રેસ સાથેનો આ પ્રકારનો અખતરો ભારે પડી ગયો. તે આ લુકમાં ખૂબ જ અનકમ્ફર્ટેબલ લાગી રહી હતી. તેને વારંવાર તેના જેકેટને સંભાળવું પડતું હતું.

ગુલાબી રંગના બંધગળાવાળા એમ્બ્રોઇડરી જેકેટ સાથે સફેદ ધોતી પેન્ટ અને કાળા ફૂટવેરમાં પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) રેડી હતી. ત્યારે આ એમ્બ્રોઇડરીવાળા જેકેટનો આગળનો ભાગ ઉપરના થોડા બટનો પછી સંપૂર્ણપણે ખુલ્લો હતો.

જે એકદમ રિસ્કી ફેશન હતી. પરંતુ પ્રિયંકા આ લુકમાં પણ અદ્ભુત લાગી રહી હતી અને તેણે આ હાઈ-ફાઈ ફેશનને આત્મવિશ્વાસ સાથે કેરી કરી હતી. જોકે એ અલગ વાત છે કે પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતાની સાથે જ ટોલર્સના નિશાના પર આવી ગઈ અને લોકોએ જોરદાર કમેન્ટ કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed