મધ્યપ્રદેશના ભોપાલની એકતાપુરી કોલોનીમાં રહેતા ફોટોગ્રાફર અક્ષત સિંહ અને પત્ની સ્નેહલત્તાના 10 વર્ષના દીકરાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. તે જવાહર સ્કૂલમાં છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી હતો. તેણે આ પગલું ભર્યું ત્યારે તે ઘરમાં એકલો હતો. સ્નેહા પોતાની 16 વર્ષીય દીકરી સાથે તેની આન્સરશીટ જમા કરાવવા સ્કૂલે ગઈ હતી. જ્યારે પિતા અક્ષત પોતાના કામ […]
Month: January 2022
કોહલી ની ટેસ્ટ કેપતનશીપ છોડ્યા બાદ શર્મા ને નહિ મળે કેપતનશીપ, ખુદ BCCI એ કહ્યું
વિરાટ કોહલીને આજના સમયમાં ક્રિકેટનો ખૂબ જ મહાન ખેલાડી કહેવામાં આવે છે, જેના કારણે આખી દુનિયા તેને ઓળખે છે અને તેનું ઘણું સન્માન કરે છે. વિરાટ કોહલી છેલ્લા કેટલાક સમયથી પોતાના નિર્ણયોને કારણે ચર્ચામાં છે, જેના કારણે વર્તમાન સમયમાં દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે. તમને યાદ હશે કે પહેલા વિરાટ કોહલીએ ટી20 ફોર્મેટની […]
ન મેક્સવેલ, ન કોહલી કે નય ઐયર, આ હશે બેંગ્લોર નો કેપટન
બેંગ્લોરનું મેનેજમેન્ટ પણ હોલ્ડરના નામ પર વિચાર કરી રહ્યું છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર હોલ્ડર્સ બધાથી આગળ છે.આ ખેલાડી આઈપીએલ 2022માં આરસીબીનો કેપ્ટન બનવા જઈ રહ્યો છે આ ખેલાડી આઈપીએલ 2022માં આરસીબીનો કેપ્ટન બનવા જઈ રહ્યો છે. IPL 2022 અપડેટઃ IPL 2022ને લઈને ચાહકોના મનમાં ઘણા સવાલો છે કે આ ખેલાડી કઈ ટીમમાં જઈ રહ્યો […]
PM ની છપ્પન ની છાતી પર ચડીને બેઠું છે ચીન અને એમને ખબરેય નથી, ભાજપનાં જ સાંસદે પર પીએમ એ તાક્યું નિશાન
ચીન અને સીમા સુરક્ષાના મુદ્દા પર પોતાની જ સરકારને ઘેરનારા ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ફરી એક વાર પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. ભાજપ સાંસદે ટ્વિટ કરતા લખ્યું છે કે, મોદીની 56 ઈંચની પહોંળી છાતી પર ચીની ચડી બેઠા છે અને તેઓ મૂંગા થઈ ગયા છે. હકીકતમાં શુક્રવારે સર્વવિદ્યા નામના એક ટ્વિટર યુઝર્સે એક સમાચાર […]
IPL પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ એ રચ્યો ઇતિહાસ, આવુ કરવા વાળી પહેલી ટીમ બની
ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝન પહેલા, ચેન્નાઈ સુપર કિંગ્સ રૂ. 7,600 કરોડના બજાર હિસ્સા સાથે દેશની પ્રથમ સ્પોર્ટ્સ યુનિકોર્ન બની ગઈ છે. તે ગ્રે માર્કેટમાં રૂ. 210-225ની પ્રાઇસ બેન્ડમાં ટ્રેડ કરી રહી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 15મી સીઝન પહેલા, ચેન્નાઈ સુપર કિંગ્સ દેશની પ્રથમ સ્પોર્ટ્સ યુનિકોર્ન બની ગઈ છે, અને તેનો બજાર હિસ્સો રૂ. […]
4 વર્ષ બાદ પાછો ફર્યો હતો એ આ ખેલાડી, રોહિતે ફરીથી કાઢ્યો બહાર
વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમ આવતા મહિને ભારત આવી રહી છે. બંને ટીમો વચ્ચે 6 ફેબ્રુઆરીથી ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. આ પછી બંને ટીમો ત્રણ મેચની T20I સિરીઝ રમશે. કેપ્ટન રોહિત શર્મા આ શ્રેણીમાંથી ટીમમાં વાપસી કરશે. આ સાથે શિખર ધવનની પણ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. કેએલ રાહુલને વાઇસ કેપ્ટન્સી સોંપવામાં આવી છે. આવી […]
ભારતના આ ખેલાડીને અચાનક લાગી ચોટ, તો ટિમ માં થી આ નવા પ્લેયરની એન્ટ્રી
ICC અંડર 19 વર્લ્ડ કપ 2022 માં ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી, પહેલા ઘણા ખેલાડીઓને કોરોના ચેપ લાગ્યો અને પછી હવે એક ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે. ટેકનિકલ સમિતિમાં ચેરમેન ક્રિસ ટેટલી , બેન લીવર , ફવાઝ બક્ષ , રોલેન્ડ હોલ્ડર, એલન વિલ્કિન્સ અને રસેલ આર્નોલ્ડ (સ્વતંત્ર પ્રતિનિધિ)નો સમાવેશ થાય છે. ભારતે શનિવારે […]
અંતે બબીતાજી ખરેખર ના ફસાયા, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલની પ્રખ્યાત અભિનેત્રી બબીતા જી એટલે કે મુનમુન દત્તની મુશ્કેલીઓ વધી રહી છે. તેની જલ્થી ધરપકડ થાય તેવી આશંકા સેવાઈ રહી છે. એક વિવીદિત વીડિયોને કારણે મુનમુન દત્ત ચર્ચામાં આવી છે. જે વીડિયોમાં તેણે અમુક જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ગત વર્ષે પણ મુનમુન દત્તનો આ વીડિયોને લઈને ઘણો વિરોધ […]
પુષ્પા ની જેમ ફિલ્મી સ્ટાઇલમાં સુરતના ગાંધીબાગમાં થઈ ચંદન ની કરોડોની ચોરી-જાણો મામલો
સુરતમાં પણ જાણે પુષ્પાની એન્ટ્રી થઈ ચૂકી હોય તે રીતે ઐતિહાસિક ગાંધી બાગમાંથી ચંદનનાં વૃક્ષોની ચોરી કરવામાં આવી છે અગાઉ પણ બે વખત ગાંધી બાગ માંથી ચંદનના વૃક્ષો ચોરાયા છે ત્યારે ગાંધી બાગ પોલીસ સ્ટેશનથી માત્ર સોથી દોઢસો મીટરના અંતરે હોય પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. સુરતના ગાંધીબાગમાંથી ચંદનના બે વૃક્ષ […]
કાર ચાલકો માટે આવી ખુશખબરી, CNG અને LPG કીટને લઈને મોદી સરકારનો મોટો નિર્ણય- જરૂરથી જાણજો
એ સાથે જ 3.5 ટનથી ઓછા વજનવાળા CNG/LPG એન્જિન સાથે ડીઝલ એન્જિન બદલવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. હાલમાં, BS-VI ઉત્સર્જન ધોરણો હેઠળ મોટર વાહનોમાં CNG અને LPG કિટના રેટ્રો ફિટમેન્ટની મંજૂરી છે. આ પ્રસ્તાવ વિવિધ હિતધારકો સાથે પરામર્શ કરીને તૈયાર કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં તમામ સંબંધિત હિતધારકો પાસેથી 30 દિવસમાં સૂચનો માંગવામાં આવ્યા […]