મલાયકાના આ વેલવટ શર્ટ ની કિંમત જાણીને ચોંકી જસો.

0

મલાયકાના આ વેલવટ શર્ટ ની કિંમત જાણીને ચોંકી જસો.,મલાઈકા અરોરા ઈન્ડસ્ટ્રીની સૌથી ફેશનેબલ અને સ્ટાઈલિશ દિવા છે. મલાઈકાનો સિઝલિંગ અને ગ્લેમરસ લુક સમાચારોમાં રહે છે. ફેન્સને મલાઈકાની ફેશન સેન્સ અને સ્ટાઇલિશ સ્ટેટમેન્ટ ખૂબ જ પસંદ છે. હવે ફરી એકવાર મલાઈકાના લુકે ફેન્સને ઉફ્ફ કહેવા મજબૂર કરી દીધા છે.

મલાઈકા અરોરા રવિવારે રાત્રે તેની બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર કરિશ્મા કપૂરના ઘરે પાર્ટીમાં સ્ટાઇલિશ લુકમાં પહોંચી હતી. મલાઈકાએ પાર્ટી માટે ગુચી પોશાક પસંદ કર્યો, જેમાં તે ક્લાસી અને ફેશન દિવા દેખાય છે. આ લુકમાં મલાઈકાની અદભૂત તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છવાઈ રહી છે.

મલાઈકા મિડલ પાર્ટેડ ઓપન હેર અને ન્યુડ ગ્લોસી મેકઅપમાં એકદમ અદભૂત લાગે છે. પરંતુ એક્ટ્રેસના આ લુકમાં તેના ટ્રેન્ડી નેકપીસે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હતું. મલાઈકાના લુકની સાથે તેના નેકપીસની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.

જો તમને પણ મલાઈકાનો આ ડ્રેસ પસંદ છે અને તેને તમારા કલેક્શનમાં ઉમેરવા માંગો છો, તો તમને જણાવી દઈએ કે આ આઉટફિટ Gucciની વેબસાઈટ પર $1,300 એટલે કે 97,540 રૂપિયામાં ઉપલબ્ધ છે.

આ લુકમાં મલાઈકાની તસવીરો ઘણી પસંદ કરવામાં આવી રહી છે. અભિનેત્રીની સુંદરતા અને ટોન બોડી ચાહકોને દિવાના બનાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed