નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામમાં ગઈ કાલે રાત્રે ગામની શેરીમાંથી બાઈક ચલાવવા મુદ્દે બે જૂથ આમને સામને આવી જતા તંગદિલી સર્જાઈ હતી. ઉશ્કેરાયેલા ટોળાએ ગામમાં વાહનો અને કેબિનમાં આગ ચાંપી હતી. પરિસ્થિતિ વણસે નહિ તે માટે પોલીસ દ્વારા તાત્કાલિક ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સ્થતિ કાબૂમાં લેવા પ્રયત્નો કર્યા હતા. જેથી આજે ગામમાં મોટી […]
Month: November 2021
શિયાળામાં ધાબળા ઓઢતા પહેલા ચેતજો, શિક્ષક સાથે ધબળાના કારણે જે થયું તે જાણીને ધાબળા ઓઢવાનું ભૂલી જશો
મહેસાણામાં સર્પદંશનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણામાં પિયુષ સોલંકી નામના શિક્ષક જ્યારે સુવા ગયા ત્યારે ધાબળામાં અગાઉથી જ સર્પ ઘુસી ગયો હતો. બાદમાં શિક્ષકે ધાબળો ઓઢી લીધો હતો. ત્યારબાદ ધાબળામાં ઘુસી ગયેલા સર્પે શિક્ષકને દંશ દીધો હતો. શિક્ષકને સર્પે બે વખત દંશ દીધા હતા. શિક્ષકને ગંભીર હાલતમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે આ […]
ફુલેકાના DJના અવાજથી 63 મરઘીના થયાં મોત થતા માલિકે ભર્યું ચોંકાવનારું પગલું-જાણો
પરીદાએ આરોપ લગાવ્યો છે કે રવિવારે મધ્ય રાત્રિના થોડા પહેલા કાનફોડૂ અવાજવાળી જાન તેમના પોલ્ટ્રી ફાર્મથી ગઇ. તેમણે એક ન્યુઝ એજન્સીને જણાવ્યું કે તેમણે બેન્ડ બાજા વગાડનારા લોકોને અપીલ કરી કે થોડો અવાજ ઓછો કરી દો. કારણકે અવાજ ખૂબ હતો. જેને કારણે મરઘીઓ ડરી ગઇ હતી. પરંતુ તેમણે મરઘીના માલિકની વાત ના સાંભળી અને વરરાજાના […]
અરે બાપ રે , આ શહેર માં પેટ્રોલ નો ભાવ 116 ને પાર – જુઓ અહી
સરકારી તેલ કંપનીઓ(IOCL)એ આજ માટે પેટ્રોલ- ડીઝલના નવા રેટ જારી કરી દીધા છે. આજે પણ કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. આજે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 103.97 રુપિયા પ્રતિ લીટર છે. ત્યારે ડીઝલ 86.67 રુપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે IOCL આજે પણ પેટ્રોલ -ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. દિવાળી બાદ ઈંધણના […]
વિકી કૌશલ ની બેન એ કર્યો મોટો ખુલાસો , કહ્યું કે વિકી – કેટરિના ના લગ્ન નથી થવાના – જુઓ અહી
વિકી કૌશલ તથા કેટરીના કૈફના લગ્ન અંગે જોરશોરથી ચર્ચા થઈ રહી છે. કેટરીના-વિકી રાજસ્થાનમાં લગ્ન કરશે તેવી વાતો થઈ રહી છે. જોકે, દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં વિકી કૌશલની માસીયાઈ બહેન ડૉક્ટર ઉપાસના વોહરાએ કંઈક અલગ જ વાત કરી છે. ડૉ. ઉપાસનાએ કહ્યું હતું કે તેના ભાઈ વિકીના લગ્ન નથી. કેટરીના કૈફ સાથે કોઈ લગ્નની […]
પત્નીની તાજમહેલની મંગ પર પતિએ બનાવ્યું તાજમહેલ જેવું જ 4 બેડરૂમનું ઘર-જુઓ તસ્વીર
મધ્યપ્રદેશના બુરહાનપુરના સ્કૂલ-સંચાલક આનંદ પ્રકાશ ચોકસેએ પોતાનું ઘર તાજમહેલ જેવું જ બનડાવ્યું છે. આ ઘર તૈયાર થતાં 3 વર્ષ જેટલો સમય લાગ્યો, જેમાં 4 બેડરૂમ છે. પ્રેમની નિશાની સમાન આ તાજમહેલની રેપ્લિકાને આનંદ પ્રકાશે પોતાની પત્ની મંજૂષાને ગિફ્ટમાં આપી છે, જેમાં એક મોટો હોલ, 2 બેડરૂમ નીચે અને 2 બેડરૂમ ઉપર છે. આ ઉપરાંત કિચન, […]
પેટ્રોલ-ડીઝલના ભાવમાં આટલા રુપિયાનો ઘટાડો નક્કી, મોદી સરકારનો મોટો નિર્ણય
પેટ્રોલિયમ મંત્રાલયે એક મોટી બેઠકમાં 50 લાખ બેરેલ ક્રૂડ ઓઈલ રિલિઝ કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકા, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશો સાથે ચર્ચા કર્યા બાદ ક્રૂડ ઓઈલ રિલિઝ કરવામાં આવશે. આ તમામ દેશો એકસાથે તેના રિઝર્વમાંથી ક્રુડ ઓઈલ રિલિઝ કરી શકે છે. આને કારણે માર્કેટમાં ક્રૂડ ઓઈલની ઉપલબ્ધતા વધી જશે અને ભાવ નીચા […]
પ્રિયંકા ચોપરા એ પોતાના જ હોતી નિક જોન્સ ને કર્યો ટોલ, ન બોલવાનું બોલી ગઈ-જાણો
પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસના છૂટાછેડાની અફવાઓએ ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. પ્રિયંકાની માતાના નિવેદન અને અભિનેત્રીની રોમેન્ટિક ટિપ્પણીઓએ તેમના છૂટાછેડાના સમાચાર પર પૂર્ણવિરામ લગાવી દીધું છે. આ અફવાઓ પછી, પ્રિયંકાએ હવે જોનાસ બ્રધર્સ ફેમિલી રોસ્ટમાં તેના પતિને ખૂબ શેક્યા છે. પ્રિયંકાએ તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તે કહે છે- ‘હું […]
આ 5 ખરાબ આદતો તમને વૃદ્ધાવસ્થા તરફ ધકેલી રહી છે, આજે જ સુધારો
દરેક વ્યક્તિમાં કેટલીક ખરાબ આદત હોય છે જે શરીરને નુકસાન પહોંચાડે છે. આ આદતો આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક તો છે જ, પરંતુ વૃદ્ધત્વની પ્રક્રિયાને પણ વેગ આપે છે. જો આપણે આપણી જીવનશૈલીનું ધ્યાન રાખીએ તો વૃદ્ધત્વની પ્રક્રિયાની ઝડપને ઘટાડી શકાય છે. પબ્લિક હેલ્થ ન્યુ મેક્સિકો સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. જગદીશ ખૂબચંદાનીએ આવી જ પાંચ ખરાબ […]
આ છે દુનિયાની 5 સૌથી ખુબસુરત જગ્યાઓ-જોઈને જ જવાનું મન થઇ જશે
બૈકલ તળાવ, રશિયા – ઊંડા અને વિશાળ બૈકલ તળાવને સ્થાનિક રહેવાસીઓ મહાસાગર માને છે. લગભગ 12,200 માઈલ અને 2,442 ફૂટ ઊંડા સુધી ફેલાયેલું આ તળાવ પ્રકૃતિનું અદ્ભુત નજારો છે. જો કે હવે આ તળાવ પર સંકટ સર્જાયું છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ (1996)માં નોંધાયેલ લેક બૈકલ છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રદૂષણનો શિકાર બન્યું છે. પરિણામે, ‘ઇન્ટરનેશનલ […]