સુરતથી બિલીમોરા વચ્ચે આ તારીખથી દેશની પ્રથમ બુલેટ-જાણો અહીં,દેશમાં હવે બુલેટ ટ્રેનનું સ્વપ્ન બહુ જ જલ્દી સાકાર થવા જઈ રહ્યું છે, હવે દેશની પ્રથમ બુલેટ ટ્રેન વર્ષ 2026માં મળશે અને તેના માટે તેના રૂટની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે, सूरत में जन आशीर्वाद पाकर धन्य हुआ। pic.twitter.com/R0dLd2M9Rc — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 27, […]
Month: October 2021
જેણે ભારતને વર્લ્ડકપ અપાવ્યો, કોહલીને IPLમાં રમવાનું શીખવ્યું, તે પાકિસ્તાનનો કોચ બનશે!
જેણે ભારતને વર્લ્ડકપ અપાવ્યો, કોહલીને IPLમાં રમવાનું શીખવ્યું, તે પાકિસ્તાનનો કોચ બનશે!,પાકિસ્તાન ક્રિકેટ ટીમ હાલમાં ICC T20 વર્લ્ડ કપ-2021માં ભાગ લઈ રહી છે. ટીમે ભારતને હરાવીને પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી અને ત્યારબાદ ન્યુઝીલેન્ડની ટીમને પણ હરાવ્યું હતું. આ સાથે તેણે સેમિફાઈનલમાં જવાનો રસ્તો આસાન કરી લીધો હતો. આ દરમિયાન એ વાત સામે આવી […]
મોદી સરકારે દરેક કામ પતાવવા બનાવ્યો આ માસ્ટર પ્લાન-જાણો
મોદી સરકારે દરેક કામ પતાવવા બનાવ્યો આ માસ્ટર પ્લાન-જાણો,કેન્દ્ર સરકાર હવે તેમના કામકાજમાં મોટો બદલાવ કરવા જઈ રહી છે. આ બદલાવ શરૂ કરવાનું સરકારે અગાઉ 6 વર્ષ પહેલા વિચાર્યું હતું અને તેની તૈયારીમાં સરકાર લાગી હતી. સરકારે જે બદલાવ કરવા જઈઇ રહી છે તેમા કોઈ પણ કામ માટેની ફાઈલ ચાર હાથથી વધારે કોઈની પાસે નહી […]
પ્લેનમાં મહિલાના આ કૃત્યથી મુસાફરો પરેશાન થઈ ગયા, તસવીર થઈ વાઈરલ
ફ્લાઇટમાં, મુસાફરોને સામાન્ય રીતે સૌજન્ય જાળવવાની અપેક્ષા રાખવામાં આવે છે જેથી અન્યને તકલીફ ન પડે, પરંતુ ફ્લાઇટની પાછળ બેઠેલા લોકો માટે મહિલાના વાળ એક સમસ્યા બની જાય છે. પ્લેનની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં મહિલાનું બાળક પેસેન્જરની સીટની સામે સીટની બીજી તરફ લટકી રહ્યું છે અને તે તેનાથી […]
11 વાઘની સામે અચાનક એક વ્યક્તિ કૂદી પડ્યો, જુઓ વીડિયોમાં પછી શું થયું
ચીનની રાજધાની બેઇજિંગના પ્રાણી સંગ્રહાલયમાં એક વ્યક્તિએ એવું કામ કર્યું કે ત્યાં હાજર લોકોના હોશ ઉડી ગયા. પ્રાણી સંગ્રહાલયમાં રખડતા સમયે આ માણસ અચાનક વાઘના ટોળાની સામે આવીને ઊભો રહ્યો. તેની સામે એક-બે નહીં પણ 11 સફેદ વાઘ થોડાં પગલાંના અંતરે ઊભા હતા. ચાલો જાણીએ આગળ શું થયું.. વાસ્તવમાં, આ આખી ઘટના 21 ઓક્ટોબરે બેઇજિંગ […]
ભાવનગર ના 8 વર્ષ ના બાળકે વિશ્વ નું સૌથી મોટું મંદિર ની ટોચ સર કરી અને….
દૃઢ મનોબળ અને ઈચ્છાશક્તિ, પરિશ્રમ કરીએ તો ધારી સફળતા મળી શકે છે, જેનો દાખલો છે ભાવનગરનો આઠ વર્ષનો અદ્વૈતસિંહ ચૂડાસમા. તેણે 4000 મીટર પર વિશ્વના સૌથી ઊંચાઈ પરના આવેલા શિવમંદિરની ચંદ્રશીલાની ટોચ સર કરી હતી. વર્તમાન પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે પણ દરેક ટ્રેક પૂર્ણ કર્યા હતા. યુથ હોસ્ટેલ દ્વારા આયોજિત ચોપતા તુંગનાથ ટ્રેક પોસ્ટ વિભાગમાં કાર્યરત […]
આગામી મેચ માં ટીમ ઇન્ડિયા કરશે આટલા મોટા ફેરફાર , આ દિગ્ગજ ખેલાડી ને ટીમ ની બહાર કાઢવામાં આવશે – જાણો અહી
ટી-20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામેની હારને કારણે ટીમની ઘણી ખામીઓ સામે આવી. હાર્દિક પંડ્યાની ઈજાએ તમામ લોકોની ચિંતામાં વધારો કર્યો છે. કોઈને સમજાતું નથી કે પંડ્યા મામલે સમસ્યા શી છે? તે રવિવારની મેચમાં ફરી ઈજાગ્રસ્ત થયો હતો. હવે તે ક્યારે ફરી બોલિંગ કરતો જોવા મળશે એ કોઈ જાણતું નથી. આ હારનું સૌથી […]
IPL માં અમદાવાદ ટીમ ના માલિક મળી ગયા, આ કંપની એ અમદાવાદ ની ટીમ ખરીદી – જાણો અહી
દુબઈની હોટલ તાજમાં સોમવારે યોજાયેલી બીડમાં છેવટે વર્ષ 2022માં યોજાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં અમદાવાદ અને લખનઉની ટીમ અંગે નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. આ બીડમાં 10 જેટલા પક્ષકારોએ ભાગ લીધો હતો, જેમની સમક્ષ અમદાવાદ, લખનઉ, કટક, ધર્મશાલા, ગુવાહાટી તથા ઈંદોરની ટીમ અંગે વિકલ્પો આપવામાં આવ્યા હતા, પણ છેલ્લે અમદાવાદ અને લખનઉ પર મંજૂરીની મહોર […]
મહિલાએ તેના પિતાની અર્થી સામે આવ્યા ગ્લેમરસ અંદાજમાં પોઝ, લોકોએ કહ્યું- શરમજનક
સોશિયલ મીડિયા સાઇટ Reddit પર એક અમેરિકન મહિલાની તસવીરો હેડલાઇન્સમાં છે. મહિલાએ તેના પિતાના મૃતદેહની સામે ઉભેલી તસવીરો માટે પોઝ આપ્યો છે. છેલ્લી વિદાય દરમિયાન મહિલાએ જે રીતે ગ્લેમરસ પોઝ આપ્યો તે અંગે યુઝર્સ સવાલો ઉઠાવી રહ્યા છે. ખરેખર, એક અમેરિકન મહિલાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેણે આ તસવીરો તેના […]
જેને કરવું છે એને ક્યાં કંઈ નડે છે , આ વિકલાંગ એ ઝોમેટો માં ડિલિવરી કરી ને આ વસ્તુ હાંસિલ કરી – જુઓ અહી
નામ એનું હિતેષ ડાંગી. 23 વર્ષનો આ યુવાન નાનપણમાં ચાલતાં શીખ્યો જ, ત્યાં ખોટી રીતે અપાઈ ગયેલા રસીના ઈન્જેક્શનના કારણે તેનો ડાબો પગ છીનવાઈ ગયો. જીવનભરની ખોડ રહી ગઈ. બે કાંખઘોડીના સહારે ચાલવું પડે તેવી સ્થિતિ આવી. ઈશ્વરે હિતેષનો પગ છીનવી લીધો પણ હૈયામાં હામ ભરપૂર આપ્યું. તેની બે કાંખઘોડીને જ સફળતાની સીડી બનાવી નાખી. […]