તારક મહેતા શો માંથી ગાયબ બબીતાજીએ અંતે મૌન તોડ્યું, આપ્યું ચોંકાવનારું કારણ

0

તારક મહેતા શો માંથી ગાયબ બબીતાજીએ અંતે મૌન તોડ્યું, આપ્યું ચોંકાવનારું કારણ,મુનમુન દત્તાએ ઇન્સ્ટા પોસ્ટ કરતા લખ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી કેટલીક ઘટનાનું નેગેટિવ રિપોર્ટિગ થઇ રહ્યું છે. જેનો મારી જિંદગી પર પણ નેગેટિવ પ્રભાવ પડી રહ્યો છે. બસ આ ઘટના બાદ સતત અફવા ચાલું થઇ ગઇ છે કે, મુનમુન દત્તાએ શો છોડી દીધો છે. જો કે હવે એક્ટ્રેસે આ પ્રકારની ખબરો પર રિએક્ટ કર્યું છે.મુનમુન દત્તાએ ઇન્સ્ટા પોસ્ટ કરતા લખ્યું કે, “છેલ્લા કેટલાક સમયથી કેટલીક ઘટનાનું નેગેટિવ રિપોર્ટિંગ થઇ રહ્યું છે.

જેનો મારી જિંદગી પર પણ નેગેટિંવ પ્રભાવ પડી રહ્યો છે. એ બિલકુલ ખોટું છે કેસ હું શૂટિંગમાં ગેરહાજર રહી. જો કે જે ઘટનાનું શૂટિંગ હતું તેમાં મારી હાજરીની જરૂર ન હતી. જેથી મને પ્રોડકશન તરફથી શૂટ કરવા માટે બોલાવવામાં ન હતી આવી. કયું સીન અને સ્ટોરી લાઇન શું છે. તે હું ડિસાઇડ નથી કરતી પરંતુ પ્રોડકશન ટીમ નક્કી કરે છે”.ઉલ્લેખનિય છે કે, મુનમુન દત્તા આ શો સાથે શરૂઆતથી જ જોડાયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed