નોરા ફતેહીની આ હરકત પર ભરતી સિંહને આવ્યો ગુસ્સો, સ્ટેજ પર હાથ પકડીને ઘસડી, વિડીયો થયો વાયરલ-જુઓ

0

હંસી-મજાક અને મશ્કરીની સાથે ભારતી દરેક પળને હાસ્યથી ભરી દે છે. કોમેડિયન ભારતી સિંહ આ દિવસો ડાન્સ દિવાને 3 હોસ્ટ કરી રહી છે. સેટ પર તે એકલી નથી પણ પતિ હર્ષ લિંબાચિયાની સાથે લોકોને હસાવે છે.

પણ હમેશાં લોકોને હસાવનારી ભારતીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ગુસ્સાથી લાલ થઇ નોરા ફતેહીને સ્ટેજ પરથી ઘસડતી નજર આવે છે.સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે જે વીડિયોમાં નોરા ફતેહી અને ભારતી સિંહ આમને સામને નજર આવે છે.

બંને હર્ષ લિંબાચિયાની સાથે સુપરહિટ ગીત ‘યે મેરા દિલ પ્યાર કા દિવાના’ પર ડાન્સ કરતી નજર આવે છે. નોરાની સાથે હર્ષ ચોંટી ટોટીને ડાન્સ કરતાં ભારતીને તે જરાં પણ પસંદ નથી આવતું.વર્કફ્રન્ટની વાત કરીએ તો ભારતી સિંહ હવે જલ્દી જ કપિલ શર્માની સાથે ‘ધ કપિલ શર્મા શો’માં નજર આવશે. ફેન્સને આ શોનો આતુરતાથી રાહ છે. તો નોરા ફતેહીની વાત કરીએ તો ‘દિલબર’ અને ‘ગરમી’ ગીતથી ઓળખ બનાવ્યાં બાદ હવે એક્ટ્રેસ તરીકે ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ ફિલ્મમાં અજય દેવગણ અને સોનાક્ષી સિન્હાની સાથે નજર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed