ગુજરાતના મોટા ગજાના નેતા પાર્ટીની જ મહિલા સાથે આપત્તીજનક સ્થિતિમાં ઝડપાયા-જાણો વિગતે

0

ગુજરાતના મોટા ગજાના નેતા પાર્ટીની જ મહિલા સાથે આપત્તીજનક સ્થિતિમાં ઝડપાયા-જાણો વિગતે,અવાર નવાર નેતાઓના આપત્તિજનક વીડિયો વાયરલ થતા હોય છે ત્યારે વધુ એકવાર મોટા નેતાઓ શરમજનક વીડિયો સામે આવ્યો છે.

જેમાં કચ્છમાં મોટા નેતાનો તેમના જ પક્ષની મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળી રહ્યા છે જેને લઈ રાજકીય લગીઓમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એટલું જ નહીં સમગ્ર મામલો સામે આવ્યા બાદ ઘટના અંગે કચ્છ નેતાઓનું મૌન સેવી રહ્યા છે.

જો કે સમગ્ર મામલે પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી નથી મહિલાના પરિવારે પ્રતિષ્ઠાના ડરથી પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હોવાનું મનાઈ રહ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed