મોદી સરકારે બહાર પાડી જોરદાર યોજના, પતિ-પત્ની ને મળી શકશે મહિને 10000 રૂપિયા-જાણો શું છે પ્રોસેસ

0

મોદી સરકારે બહાર પાડી જોરદાર યોજના, પતિ-પત્ની ને મળી શકશે મહિને 10000 રૂપિયા-જાણો શું છે પ્રોસેસ,પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે અટલ પેન્શન યોજના હેઠળ પતિ-પત્નીને મહિને 10,000 રૂપિયા પેન્શન તરીકે મળી શકે છે.

આ યોજનાનું નિયંત્રણ હાલ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટીના નેજા હેઠળ થઈ રહ્યું છે. આ પેન્શન યોજના હેઠળ મહિને 1 હજારથી 5 હજાર રૂપિયા સુધીની રકમ દરેક લાભકર્તાને મળવાપાત્ર થશે.

આમ આ યોજના હેઠળ પતિ-પત્ની બંનેને મળીને 10,000 રૂપિયા પેન્શન તરીકે મળી શકે છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પણ 1 હજાર રૂપિયા અથવા સબ્સ્ક્રાઇબર દ્વારા ભરવામાં આવેલી રકમ આ બે માંથી જે ઓછું હશે તે વાર્ષિક રકમ સ્વરૂપે ભરવામાં આવશે.

એપીવાય હેઠળ, ગ્રાહકોના યોગદાનને આધારે, 60 વર્ષની ઉંમરે 1000, 2000, 3000, 4000 અથવા 5000 ની લઘુતમ રકમના પેન્શનની ખાતરી આપવામાં આવશે.

ભારતનો કોઈપણ નાગરિક એપીવાય યોજનામાં જોડાઈ શકે છે. નીચે આ યોજનામાં જોડાવા માટેના માપદંડ છે:પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી દ્વારા જાહેર કરવામાં આવેલ બ્રોશરમાં જણાવાયું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed