‘બિયર ને વોડકા મારી રહી ગઈ દમણમાં’ સુરતી મહિલાએ ગયું જોરદાર ગીત-જુઓ વિડીયો

0

‘બિયર ને વોડકા મારી રહી ગઈ દમણમાં’ સુરતી મહિલાએ ગયું જોરદાર ગીત-જુઓ વિડીયો,સુરતની મહિલાઓએ એક પ્રસંગમાં એકત્ર થઈ અને દારૂની બોટલ ઉપર ભજન બનાવ્યું હતું.

આ ભજન સોશિયલ મીડિયામાં હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને આ ભજનને સુરતના અસલ સુરતીઓ પસંદ કરી રહ્યા છે.કહેવત છે કાશીનું મરણ અને સુરતનું જમણ સુરતમાં રહેતા સુરતીઓને ત્યાં કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસનું ગમે તેટલું દબાણ હોય અથવા તો કહી શકાય કે ગાંધીના ગુજરાતમાં પ્રતિબંધ વચ્ચે ગુજરાતના સૂરતમાં ખાસ કરીને પ્રસંગમાં દારૂ પીવાનું લાંબા સમયથી ચાલી આવી રહ્યું છે.

ઘણા સુરતીઓ પરિવાર સાથે દમણ પહોંચી અને બીયર પીતા હોય છે પણ લાંબા સમયથી સુરતના સુરતીઓ જઈ શક્યા નથી.આ સોંગ ગાઈ અને પોતે જ મનમાં જે પ્રકારની પરિવાર સાથે મોજ મજા કરતા હોય છે તે આખી વાર્તા પોતાના ભજનમાં કહેવાનો પ્રયાસ કર્યો હતો. આ ભજન હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed