10 દિવસની બાળકીના હદયમાં છિદ્ર, સોનુ સુદને માં બાપની વ્યથા ખબર પડતા સોનુ સુદે કર્યું એવું-જાણીને ગર્વ થશે

0

10 દિવસની બાળકીના હદયમાં છિદ્ર, સોનુ સુદને માં બાપની વ્યથા ખબર પડતા સોનુ સુદે કર્યું એવું-જાણીને ગર્વ થશે,રાજસ્થાનમાં 10 દિવસની એક બાળકી માટે સોનુ ફરિશ્તો બનીને સામે આવ્યો છે. જાલોરની રહેવાસી આ નાનકડી દીકરનો સોનુએ જીવ બચાવ્યો હતો.

બાળકીના ઓપરેશન માટે પરિવારના લોકો પાસે પૈસા નહોતા. સોનૂએ બાળકીનુ ઓપરેશન કરાવ્યુ અને સફળ થયુ ત્યારે કહ્યું, પાર્ટી ક્યારે આપશો? ,ઓપરેશન બાદ સોમવારે બાળકીને ઘરે લાવવામાં આવી અને તેનું આરતી ઉતારીને સ્વાગત કરવામાં આવ્યુ હતુ. બાળકીનું નામ પણ સોનુ સૂદના નામ પર સોનુ રાખવામાં આવ્યુ છે.

બાળકીના પાડોશીએ ટ્વિટ કરીને કહ્યું કે, સર તમારી મદદના કારણે સોનુના હ્રદયનું ઓપરેશન થઇ શક્યુ છે. જેના માટે ભગારામ માલીનો પરિવાર હંમેશા તમારો આભારી રહેશે. સોનુ સૂદે હાલમાં જ એક વીડિયો શૅર કર્યો છે જેમાં એક ફેન તેને મળવા આવ્યો છે અને સોનુને પોતાની સામે જોઇને તેની આંખો ભરાઇ આવે છે અને આંસુ આંખની બહાર આવી જાય છે.

કોવિડના કેસ ઘટ્યા છે પરંતુ અન્ય તકલીફો વધી રહી છે. ઘણા પરિવારની હાલત હજુ પણ ઘણી ગંભીર છે. અભિષેકને મળ્યો અને તેની સાંભળવાની શક્તિ ગુમાવી બેઠો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed