ભગવાનને પણ નો મુક્યા, પહેલા મંદિરમાં માતાજીના દર્શન કર્યા પછી આભૂષણ ચોર્યા, વાયરલ થયો વિડીયો

0

ભગવાનને પણ નો મુક્યા, પહેલા મંદિરમાં માતાજીના દર્શન કર્યા પછી આભૂષણ ચોર્યા, વાયરલ થયો વિડીયો, શહેરમાં છેલ્લા લાંબા સમયથી તસ્કરોનો (Thief) આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે ભગવાનના મંદિરો (Temple) પણ આવેલા તસ્કરોએ નિશાન પર છે તસ્કરો દ્વારા મંદિરમાં ચોરી કરવાની ઘટનાઓ ના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે પણ સુરતના વરાછા (Varachha) વિસ્તારમાં આવેલા માતાજીના મંદિરમાં પહેલા ચોરી કરવા આવેલા તસ્કરોને માતાજીના દર્શન કર્યા અને ત્યારબાદ માતાજીની મૂર્તિ ઉપર રહેલા દાગીનાની (Theft) ચોરી કરી હતી

જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં (CCTV) કેદ થઇ જતાં હવે આ સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ (Viral) થતાં સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સાથે ચકચાર મચી જવા પામી છે,સુરતમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોના અંતર દિનપ્રતિદિન વધી રહ્યો છે તે મકાન દુકાન હોય તે ગમે તે જગ્યા હોય તેણે પોતાનું નિશાન બનાવી ચોરી કરતા હોય છે

કારણ કે અહીંયા જ તસ્કરો ચોરી કરવા તો પહોંચ્યા છે પણ ચોરી કરતા પહેલા માતાના ભક્ત એવા આપજો કરો પહેલા માતાજીના દર્શન કરે છે અને ત્યારબાદ તેના સતત માતાજીની મૂર્તિ પર રહેલા દાગીનાની ચોરી કરી ફરાર થઈ જાય છે.કારણ કે જે માતાજીના મુત્યુ ભરેલા દાગીનાની ચોરી કરવા પહેલા તે માતાજીનું દર્શન કરે છે તેમની ભક્તિ કરે છે અને ત્યારબાદ ચોરી કરે છે

આ સમગ્ર ઘટના કેવી રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે તેને લઈને આવે અનેક તર્ક-વિતર્કો થઈ ગયા છે જોકે સીસીટીવીના થતાની સાથે જ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે જે તસ્કરો જે રીતે ચોરી કરે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed