સુરતમાં 3 ઇંચ વરસાદ ત્રાટકતા રસ્તાઓએ નદીનું રૂપ લીધું, જુઓ દ્રશ્યો

0

સુરતમાં 3 ઇંચ વરસાદ ત્રાટકતા રસ્તાઓએ નદીનું રૂપ લીધું, જુઓ દ્રશ્યો,સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 3 ઈંચ અને આજે સવારથી અત્યાર સુધીમાં વધુ 3 ઈંચ વરસાદ ખાબક્યો છે.

જેના પગલે સુરતના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. ડભોલી અને પુણા વિસ્તારમાં રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે.સુરતના ડભોલી, પુણાગામ, અર્ચના સ્કૂલ, લિંબાયત ગરનાળા, કતારગામ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

જેને લઈને વાહનચાલકોને હાલાકી પડી હતી. એટલું જ નહીં કેટલીક જગ્યાએ તો ઘૂંટણસમા પાણી પણ ભરાઈ ગયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed