સેહવાગે આ દિગગજને કર્યો એવો ટ્રોલ, જાણીને તમે પણ હસવું નહીં રોકી શકો

0

સેહવાગે આ દિગગજને કર્યો એવો ટ્રોલ, જાણીને તમે પણ હસવું નહીં રોકી શકો,વિરેન્દ્ર સહેવાગે પોતાના ફની અંદાજમાં વાયરલ વીડિયો પર રિએક્શન આપ્યુ છે. વીરુએ એક જૂની તસવીર શૅર કરી છે જેમાં બાંગ્લાદેશની પ્રધાનમંત્રી શેખ હસીના શાકિબના કાન ખેંચી રહી છે.

આ તે વખતની તસવીર છે જ્યારે બાંગ્લા ટાઇગર્સે કંગારુઓને ટેસ્ટ મેચમાં મ્હાત આપી હતી. ઢાકા પ્રીમિયમ લીગ 2021માં મોહમ્મડન સ્પોર્ટિંગ ક્લબ અને અભાણી લિમીટેડ વચ્ચે મુકાબલો હતો. તેમાં શાકિબ 2 વાર ગુસ્સે થઇ ગયો હતો. મેચમાં શાકિબ અલ હસન બોલિંગ કરવા માટે આવ્યો અને પહેલી જ ઓવરમાં મુશફિકુર રહીમની વિકેટ લેવાનો પ્રયત્ન કર્યો. શાકિબે આઉટની અપીલ કરી પરંતુ એમ્પાયરે ના પાડી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed