આ વ્યક્તિનું શરીર છે એકદમ ચુંબક, દરેક વસ્તુ સરળતાથી ચોંટી જાય છે-વિડીયો જોઈને રહી જશો હેરાન, જુઓ વિડીયો

0

આ વ્યક્તિનું શરીર છે એકદમ ચુંબક, દરેક વસ્તુ સરળતાથી ચોંટી જાય છે,તમે તમારા બાળપણમાં ઘણી બધી ચુંબક રમતો રમી હશે. ચુંબક એક એવું ધાતુ છે, જેના પર લોંખડથી બનેલી વસ્તુઓ ચોંટી જાય છે. પરંતુ જો આવું કંઈક મનુષ્યની સાથે થાય તો તમે શું કહેશો.

ચોક્કસપણે તમે આ વ્યક્તિને ચુંબકીય વ્યક્તિ કહેશો. આવો જ એક ચુંબકીય વ્યક્તિ ઈરાનમાં રહે છે. જેનું નામ અબોલ્ફઝલ સાબીર મોખ્તારી છે. આ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.આ વ્યક્તિ ઈરાનમાં રહે છે, જેનું શરીર ચુંબક જેવું છે.

હકીકતમાં તેના શરીર પર કોઈપણ મોટામાં મોટી વસ્તુ સરળતાથી ચોંટી જાય છે. ‘ધ સન’ના રિપોર્ટ અનુસાર, ઈરાનમાં રહેતા અબોલ્ફઝલ પોતાને કોઈ ચમત્કારથી કમ નથી માનતો.

કેમ કે તેના શરીર પર કોઈપણ વસ્તુ એવી રીતે ચોંટી જાય છે કે જાણે તેના શરીરમાં કોઈ ચુંબક ફિટ કરવામાં આવ્યું.આ વીડિયોને ‘ધ સન’એ ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો છે. અત્યાર સુધી આ વીડિયોને લગભગ 1 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે.આ વીડિયોને જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અબોલ્ફઝલના શરીરમાં કોઈપણ પ્રકારનું ચુંબક નથી પરંતુ તેને કોઈપણ વસ્તુને પોતાના શરીર પર ચોંટાડવાની કળા શીખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed