લગ્ન મંડપમાં બેસીને કંટાળી ગયા કપલ તો કંટાળો દૂર કરવા કર્યું કંઈક આવું, જાણો

0

સોશિયલ મીડિયા પર રોજ ઘણા વીડિયો વાયરલ થતા જ રહેતા હોય છે. અમુક વીડિયો જોઈને આપણે પણ વિચારમાં પડી જતા હોઈએ છીએ કે આવા લોકો આવે છે ક્યાંથી?

સોશિયલ મીડિયા પર જેટલા અજીબ વીડિયો વાયરલ થાય છે અમુક તેટલાં જ ક્યૂટ વીડિયો પણ વાયરલ થતા હોય છે. અમુક વાયરેલ થયેલા વીડિયો લોકોને મુશ્કેલીમાં પણ મુકી દે છે. હમણાં જ ખૂબ વાયરલ થયેલા એક વીડિયોએ એક યુટ્યુબરને મુશ્કેલીમાં મુકી દીધો અને તેને જેલની હવા પણ ખવડાવી દીધી છે.

વીડિયો પર વ્યૂઝ લેવાના ચક્કરમાં એક વ્યક્તિએ પોતાના શ્વાનને ફૂગ્ગાઓ સાથે બાંધીને હવામાં ઉડાવી દીધો. ખેર આ વીડિયોને વ્યૂઝ તો મળ્યા પરંતુ સાથે સાથે આ વીડિયોના કારણે તે વ્યક્તિ અને તેની માતા બન્નેને જેલની હવા પણ ખાવી પડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed