પ્રેશર કૂકરમાં પણ બનાવી શકો છો રોટલી, જમવાનું બનાવતા પહેલા એકવાર જોઈલો આ વીડિયો

0

ભારતીય તો આમપણ જુગાડના ગજ આઇડિયાઝ લઇને દુનિયાભરમાં જાણિતા છે. આ વખતે એક યૂટ્યૂબરે એ પ્રેશર કુકરમાં રોટી બનાવતાં શિખવાડ્યું છે, વાંચીને કદાચ તમે ચોંકી જશે. પરંતુ બોસ અહીં બધું જ શક્ય છે. આ કુકિંગ ટ્યૂટોરિયલ વીડિયો આ હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આપણે બધા પોતાની લાઇફને સરળ બનાવવા માટે ઘણા પ્રકારના હૈક્સ પર કામ કરે છે. ઘણા લોકોને રોટલી બનાવવામાં ખૂબ આળસ આવે છે. તેમના માટે પ્રેશ કુકરમાં રોટલીઓ બનાવવી ખૂબ સારી લાઇફ હેક સાબિત થઇ શકે છે. પોતાનો સમય બચાવવા માગે છે તો આ વીડિયો વડે રોટલી બનાવવાની રીત જરૂર શીખી લો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

અત્યાર સુધી તમે તવા પર જ રોતલી બનાવી હશે અને બનતાં પણ જોઇ હશે. પરંતુ ફન એન ફેશન નામના યૂટ્યૂબ ચેનલ પર પ્રેશ કુકરમાં રોટલી બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવી છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક મહિલા પહેલાં 3 ગોળ રોટલી વળે છે, પછી તેને ગેસની ફૂલ તાપ પર રાખીને કુકરમાં નાખીને તેને બંધ કરી દે છે. ત્યારબાદ મહિલા બે મિનિટ સુધી રોટલીઓને પકવવાનો ઇશારો કરે છે અને પછી લાસ્ટમાં પ્રેશ કુકરનું ઢક્કણ ખોલીને રોટલીઓ પ્લેટમાં નિકાળે છે, ત્યાં સુધી રોટલીઓ બિલકુલ સારી રીતે પાકી ચૂકી છે.

રોટલીઓને ગોળ વણવા અને પછી ફૂલાવીને સેકવામાં લોકોને ખૂબ પ્રેશર ફીલ થાય છે. રોટલીઓની તુલના કરવી સામાન્ય વાત છે. પરંતુ આ કુકિંગ હેક બેચલર્સ માટે કોઇ વરદાનથી કમ નથી. તમે પણ તમારો સમય બચાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed