મલાઈકા એ કહ્યું કે મને બેડ રૂમ માં આ પોઝિશન માં ખુબ મજા આવે છે તેથી દરવખતે ….

0

મલાયકા અરોડા (હંમેશા ચર્ચામાં રહે છે. તે પોતાની ફિટ બોડી અને લવ લાઇફને કારણે પણ ચર્ચામાં હોય છે. હવે મલાયકાનું એક જૂનુ ઇન્ટરવ્યૂ વાયરલ થઈ કરહ્યું છે, જેમાં તે ખુલીને પોતાના બેડરૂમ સીક્રેટ શેર કરી રહી છે. તે પોતાની પસંદ અને નાપસંદ વિશે પણ વાત કરી રહી છે. મલાયકાએ એવા શું સીક્રેટ શેર કર્યાં છે, તે અમે તમને જણાવીશું.

મલાઇકાએ નેહા ધૂપિયાના ચેટ શોમાં ઘણા નોટી સવાલોના જવાબ આપ્યા. મલાઇકાએ પોતાની પર્સનલ લાઇફ વિશે વાત કરી. તેણે જણાવ્યું કે, છૂટાછેડા બાદ કઈ રીતે આગળ વધી. ફોટો સાભાર

નેહાએ મલાઇકાને આ દરમિયાન પૂછ્યું કે તેને કેવા છોકરા પસંદ છે. તેના પર મલાઇકાએ જણાવ્યું કે, બીયર્ડ બોય્ઝ પસંદ છે અને તેનુ સેન્સ ઓફ હ્યૂમર સારૂ હોવુ જોઈએ. ફોટો સાભાર

આ સાથે બેડરૂમ સીક્રેટ્સ પર વાત કરતા મલાઇકાએ ઘણી એવી વાત શેર કરી, જે લોકોને ચોંકાવી રહી છે. નેહાએ તેને પૂછ્યુ, તમારી ફેવરેટ S*X પોઝિશન કઈ છે? તેના પર મલાઇકાએ કહ્યું કે, મને ઉપર રહેવું પસંદ છે. આ કહી બન્ને હવસા લાગી.

આ દિવસોમાં મલાઇકા અરોડા સોશિયલ મીડિયા પર છવાલેયી છે. તે પોતાના લુક્સ, સ્ટાઇલ અને ફિટ બોડીની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. તેની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. ફોટો સાભાર (મલાઇકા અરોડા ઇન્સ્ટાગ્રામ)
મલાઇકા અરોડા પોતાની ફિટ બોડી માટે સખત ફિટનેસ રૂટીન ફોલો કરે છે. તે જીમ જતા સ્પોટ થાય છે. તે મોર્નિંગ વોક કરતા અને પોતાના ડોગીને ફેરવતી પણ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed